Monday, March 9, 2009

આ મહાનુભાવને ઓળખો અને રૂ. 300નું ઇનામ મેળવો


આ બાવલું કયા મહાનુભવનું છે? અમદાવાદમાં કયા અત્યંત જાણીતા જાહેર સ્થળ પર છે? આ બંને પ્રશ્નનો સાચો જવાબ આપો. જે સાચો જવાબ આપશે તેને તેની પસંદગીનું આર આર શેઠ પ્રકાશન કંપનીનું રૂ. 300 સુધીની કિંમતનું પુસ્તક ઇનામ સ્વરૂપે મળશે. જવાબ keyurkotak@gmail.com પર આપવાનો છે. એકથી વધારે સાચા જવાબ મળશે તો ડ્રો દ્વારા વિજેતા નક્કી કરવામાં આવશે. 24 માર્ચ સુધી આ સ્પર્ધામાં ભાગ લઇ શકાશે અને 31 માર્ચે વિજેતાની જાહેરાત થશે.


No comments: