tag:blogger.com,1999:blog-8593188506261439889.post6727237528393531571..comments2023-07-18T09:29:14.593-07:00Comments on G For Gujarat: 109 વર્ષથી રોશન એક બલ્બ...કેયૂર કોટકhttp://www.blogger.com/profile/00878932920850118404noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8593188506261439889.post-32092868929547912272010-01-30T21:58:27.924-08:002010-01-30T21:58:27.924-08:00સૂર્ય મૌર્ય,
હું લેખક નથી...સર્જક નથી..મારા કોઈ પ...સૂર્ય મૌર્ય,

હું લેખક નથી...સર્જક નથી..મારા કોઈ પુસ્તકો પ્રકાશિત થયા નથી. ઇકોનોમિક ટાઇમ્સમાં પત્રકાર છું..ડેસ્ક પર કામ કરું છું....ક્યારેક મને થાય ત્યારે સંશોધનાત્મક લેખ લખું છું....મને ગમતી વ્યક્તિઓના સંપાદિત લેખ પણ મૂકું છું..તમારા જેવા મિત્રો તરફથી પ્રોત્સાહન મળે એટલે આનંદ થાય છે...આભાર ન કહ્યું હોત તો ચાલત...ચાલ દોસ્ત...કેયૂર કોટકhttps://www.blogger.com/profile/00878932920850118404noreply@blogger.comtag:blogger.com,1999:blog-8593188506261439889.post-27293980960626378742010-01-30T15:23:16.256-08:002010-01-30T15:23:16.256-08:00આ અખંડ જ્યોતને ઈન્ટરનેટ ઉપર જોઈ આ લખેલ છે.
આ ગ...આ અખંડ જ્યોતને ઈન્ટરનેટ ઉપર જોઈ આ લખેલ છે.

આ ગેસ્ટબુક ઉપર લખવાની રીત ખબર ન હતી. એટલે પહેલાં એક જ લાઈન લખી છોડી દીધેલ અને મને એમ કે રજીસ્ટ્રેશન પછી ગેસ્ટ બુક ઉપર લખવાનું હશે.

ભારતમાં અંધશ્રદ્ધા ઉપર અખંડ જ્યોત બાબત વાંચતો હતો અને આ અખંડ જ્યોત અદ્દભુત અખંડ જ્યોતની ત્યારે ખબર પડી.

પછી તો આ અખંડ જયોતની સાઈટ ઉપર ઘણું વાંચવા મળેલ. આ અખંડ જયોત ખરેખર અદ્દભુત છે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8593188506261439889.post-70562326090988070042010-01-28T19:44:47.361-08:002010-01-28T19:44:47.361-08:00કેયુર ભાઈ , ખુબ સરળ , સચોટ ને માહિતી થી ભરપુર હોય ...કેયુર ભાઈ , ખુબ સરળ , સચોટ ને માહિતી થી ભરપુર હોય છે તમારું લખાણ , તમારી લેખન શૈલી મારા જેવા ઘણા બ્લોગર્સ માટે ઉદાહરણ ને પ્રેરણા રૂપ છે . તમારા રાજકીય વિષય પરના લેખો અદ્ભુત હોય છે ને ખુબ ઊંડાણ પૂર્વક નું એનાલીસીસ હોય છે. મને અપનો પરિચય અપના બ્લોગ ના લખાણ થીજ થયો હોય આપ વીશી વધુ માહિતી નથી ધરવતો , જો આપે આપના કોઈ પુસ્તકો પ્રકાશિત કર્યા હોય તો તેમની યાદી આપવા વિનતી , મારા જેવા ઘણા વાંચકો ને ગમશે, જો આપ કોઈ દૈનિક કે સમાચાર પત્ર માં કોલમ લખતા હોવ તો તે પણ જણાવશો , મને વાંચવું ગમશે. આવા સરસ બ્લોગ આપવા બદલ અપનો ખુબ ખુબ આભાર !Anonymousnoreply@blogger.com