tag:blogger.com,1999:blog-8593188506261439889.post4547723468846356792..comments2023-07-18T09:29:14.593-07:00Comments on G For Gujarat: 'પર્યાવરણના પા' પચૌરીના પડીકાનું મૂળ ક્યાં છે?કેયૂર કોટકhttp://www.blogger.com/profile/00878932920850118404noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8593188506261439889.post-73538279157811795632010-02-02T09:29:03.936-08:002010-02-02T09:29:03.936-08:00ગ્લોબલ વોર્મિગ થી આપણે પૃથ્વી ને નુકશાન પહોચાડી દઈ...ગ્લોબલ વોર્મિગ થી આપણે પૃથ્વી ને નુકશાન પહોચાડી દઈશું,એવી વાતો લોકો કરે છે.એટલે આ માણસ જાત પૃથ્વી કરતા મહાન થઇ ગઈ,બળવાન થઇ ગઈ.આના ઉપર મેં મારા બ્લોગ માં કેટાસ્ટ્રોફી નામનો લેખ મુક્યો છે.પૃથ્વી ને કોઈ નુકશાન થવાનું નથી.જે નુકશાન થશે તે તમને માણસ જાત ને થશે.પૃથ્વી પોતે ગ્રેટ સર્વાંઈવર છે.આવા તો કેટલાય ગ્લોબલ વોર્મિંગ અને હિમયુગો પચાવી ગઈ છે.અને દરેક મોટા કેટાસ્ટ્રોફી પછી નવું જીવન બહેતર જીવન પેદા થયું છે.મારા એ લેખનો મુખ્ય આધાર પ્લાનેટ અર્થ બાયોગ્રાફી નામની ડોક્યુંમેંટ્રી છે.ભાંડો ફોડતા લેખ બદલ આપને ધન્યવાદ.Anonymousnoreply@blogger.com