tag:blogger.com,1999:blog-8593188506261439889.post2187937077220549287..comments2023-07-18T09:29:14.593-07:00Comments on G For Gujarat: રાહુલ મહાજન કા સ્વયંવરઃ 21મી સદીમાં 10મી સદીના વિચારો...કેયૂર કોટકhttp://www.blogger.com/profile/00878932920850118404noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8593188506261439889.post-78997763700962607132010-09-03T11:07:17.100-07:002010-09-03T11:07:17.100-07:00khubaj saras che bhai samajva jevu che
Regard
Vij...khubaj saras che bhai samajva jevu che

Regard
Vijay Thakkar

Lohanamilan.comLohanaMilan.comhttps://www.blogger.com/profile/01396523479654595196noreply@blogger.comtag:blogger.com,1999:blog-8593188506261439889.post-68397909104130105342010-03-09T02:24:50.496-08:002010-03-09T02:24:50.496-08:00ચેનલોને આ પ્રકારના ધડ-માથાં વગરના કાર્યક્રમો બનાવવ...ચેનલોને આ પ્રકારના ધડ-માથાં વગરના કાર્યક્રમો બનાવવાનું પ્રોત્સાહન પણ આપણો કહેવાતો પ્રગતિશીલ સમાજ જ આપે છે. આ શો નો એકપણ એપિસોડ જોવાનું મને ક્યારેય મન થયું જ નથી, પરંતુ બે દિકરીઓની સાથે બેસીને આ શો એક ધ્યાનથી જોઇ રહેલા એક દંપત્તિને જોયા પછી મને લાગ્યું કે આ સમાજ રાહુલ જેવા અનેકના સ્વયંવર વિના વિઘ્ને પાર પાડી શકે તેમ છે. સુંદર રજૂઆતના કારણે વાંચનનો આનંદ આવ્યો...હજુ તો ન્યૂઝ ચેનલો આ બંને ઢીંગલા-ઢીંગલીના હનિમૂનના કવરેજ માટે દોડશે અને ટૂંક સમયમાં બંનેના છૂટાછેડાનો કેસ ફાઇલ થશે અને એક વર્ષ બાદ આ લગ્ને લગ્ને કુંવારો રાહુલ ફરી સ્વયંવર માટે ટીવીના પડદે આવશે ત્યારે પણ એને સુંદર કન્યા મળી જ રહેશે અને લોકો તો ત્યારે પણ ટીવી સામે ચોંટેલા રહેશે.Parag Davehttps://www.blogger.com/profile/07634687246340986652noreply@blogger.com