tag:blogger.com,1999:blog-8593188506261439889.post1864667990994694836..comments2023-07-18T09:29:14.593-07:00Comments on G For Gujarat: સિંહના ટોળા હોતા નથી અને માનવરૂપી કૂતરા એકલાં ફરતા નથીકેયૂર કોટકhttp://www.blogger.com/profile/00878932920850118404noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8593188506261439889.post-48891837967366542972009-02-05T10:18:00.000-08:002009-02-05T10:18:00.000-08:00વાત સાચી છે દોસ્ત. આ તો ઘરના ભૂવા ને ઘરના ડાકલાં. ...વાત સાચી છે દોસ્ત. આ તો ઘરના ભૂવા ને ઘરના ડાકલાં. આપણા કથિત મહાન વ્યક્તિઓએ જો સમાજ સેવાનું કામ કરવું હોય તો તેમણે તેમના જુનિયસર્ને આગળ આવવા પ્રોત્સાહન આપવું જોઇએ. પોતાની પાસે આવેલી તક જે તે ક્ષેત્રમાં નવા પ્રવેશી રહેલા જુનિયરને આપવી જોઇએ. આમ વ્યક્તિએ પોતાનું ટોળું રચીને મહાન બનવા કરતા કમર્થી મહાન બનવાની જરૂર છે. આપણે ગુજરાતી સાહિત્યનો વ્યાપ અન્ય ભાષની જેમ નથી વધતો એમ ફિરયાદ કરીએ છીએ પરંતુ તેમાં ખરો વાંક સન્માન સમારંભોમાં મહત્ત્વના સ્થાન શોભાવતા ગુરુજનોનો છે કે જેમણે ક્યારેય નવા નિશાળીયાઓને પ્લેટફોર્મ પુરું પાડ્યું જ નથી. દરેક સ્પર્ધામાં પોતાની કૃતિ જ જીતવી જોઇએ. ભાઇ તમે તો સિદ્ધ થઇ જ ગયા છો તમારે સ્પર્ધામાં યુવા પ્રતિભાને સ્થાન આપવા સ્પર્ધાથી દૂર રહેવું જોઇએ.divyesh nagarhttps://www.blogger.com/profile/17005680685113742485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8593188506261439889.post-57031397043813312002009-02-05T05:06:00.000-08:002009-02-05T05:06:00.000-08:00very interesting observation of dogs and Lions. mu...very interesting observation of dogs and Lions. must be a discovery channel fan.Ajithttps://www.blogger.com/profile/03256287542415007143noreply@blogger.com